હું મારી સેટિંગ્સ ક્યાં શોધુ?

લિંક કોપિ કરો
કમ્પ્યુટર સહાય
iPhone ઍપ મદદ
Android ઍપ મદદ
મોબાઇલ બ્રાઉઝર મદદ
તમારી સેટિંગ્સ શોધવા માટે, કોઈ પણ Workplace પૃષ્ઠના ટોચની જમણી બાજુ ક્લિક કરો અને સેટિંગ્સ પસંદ કરો.
ત્યાંથી, તમે તમારી નિમ્નલિખિત વસ્તુઓ અપડેટ કરી શકો છો:
  • એકાઉન્ટની માહિતી
  • સુરક્ષા સેટિંગ્સ
  • ગોપનીયતા સેટિંગ્સ