Workplace શું છે?

કમ્પ્યુટર સહાય
iPhone એપ્લિકેશન મદદ
Android એપ્લિકેશન મદદ
મોબાઇલ બ્રાઉઝર મદદ
iPad એપ્લિકેશન મદદ
Workplace તમને Workplace એકાઉન્ટ બનાવવા દે છે જે તમારા વ્યક્તિગત Facebook એકાઉન્ટથી અલગ રહેશે. Workplace એકાઉન્ટ સાથે, સહ-કર્યકરો સાથે ક્રિયાપ્રતિક્રિયા કરવા માટે તમે Facebook સાધનોનો ઉપયોગ કરી શકો છો. તમે તમારા Workplace એકાઉન્ટનો ઉપયોગ કરીને શેર કરેલી વસ્તુઓ માત્ર તમારી કંપનીના અન્ય લોકોને દેખાશે.
Workplace એકાઉન્ટ સેટ અપ કરવા માટે, તમારી કંપનીએ Workplace નો ઉપયોગ કરવું આવશ્યક છે.
શું આ મદદરૂપ હતું?
હા
નહીં