મારું Workplace એકાઉન્ટ મારા વ્યક્તિગત Facebook એકાઉન્ટ કરતાં શા માટે અલગ છે?
લિંક કોપિ કરો
કમ્પ્યુટર સહાય
iPhone ઍપ મદદ
Android ઍપ મદદ
iPad ઍપ મદદ
મોબાઇલ બ્રાઉઝર મદદ
કમ્પ્યુટર સહાય
iPhone ઍપ મદદ
Android ઍપ મદદ
iPad ઍપ મદદ
મોબાઇલ બ્રાઉઝર મદદ
તમારું Workplace એકાઉન્ટ તે સ્થાન છે કે જ્યાં તમે તમારા સહ-કાર્યકરો સાથે કનેક્ટ થઓ છો અને એકસાથે મળીને કાર્ય કરો છો, તમારી ટીમ અથવા પ્રોજેક્ટ્સથી સંબંધિત સમૂહોમાં જોડાઓ છો અને કંપનીના સમાચાર અને અપડેટ્સ મેળવો છો. તમારું વ્યક્તિગત એકાઉન્ટ મિત્રો અને કુટુંબથી કનેક્ટ રહેવા માટે છે તમારા જીવનના અવસરો શેર કરવા માટે છે.
તમારું Workplace એકાઉન્ટ માત્ર તમારી કંપની ખાતેના લોકોને જ દેખાય છે અને તે તમારા વ્યક્તિગત એકાઉન્ટ કરતાં અલગ છે. તમે તમારા Workplace એકાઉન્ટમાં જે કંઈ પણ શેર કરો છો તે માત્ર તમારી કંપનીના લોકો જ જોઈ શકે છે અને તમે તમારા વ્યક્તિગત એકાઉન્ટમાં જે કંઈ પણ શેર કરો તે માત્ર તમારી ગોપનીયતા સેટિંગ્સના આધારે જ જોઈ શકાય છે.