હું પ્રસંગ કેવી રીતી બનાવી શકું?
કમ્પ્યુટર સહાય
Android ઍપ મદદ
iPhone ઍપ મદદ
iPad ઍપ મદદ
મોબાઇલ બ્રાઉઝર મદદ
કમ્પ્યુટર સહાય
Android ઍપ મદદ
iPhone ઍપ મદદ
iPad ઍપ મદદ
મોબાઇલ બ્રાઉઝર મદદ
પ્રસંગ બનાવવા માટે:
- તમારા હોમ પૃષ્ઠના ડાબા મેનૂમાં પ્રસંગોને ક્લિક કરો.
- ટોચ પર જમણી બાજુએ બનાવો ક્લિક કરો.
- પ્રસંગ નામ, વિગતો, સ્થાન અને સમય ભરો, અને તમારી ગોપનીયતા સેટિંગ્સ પસંદ કરો. ધ્યાન રાખો કે તમને પ્રસંગનું નામ સામેલ કરવાની જરૂર પડશે.
- બનાવો ક્લિક કરો.
- લોકોને અતિથિ યાદીમાં ઉમેરવા માટે આમંત્રિત કરો ક્લિક કરો. તમે આમંત્રિત કરવા માંગતા લોકોના નામને ચેક કરો, પછી સાચવો ક્લિક કરો.
તમને તમારા પ્રસંગ પર લઈ જવામાં આવશે જ્યાં તમે પોસ્ટ્સ શેર, ફોટા અપલોડ, વધુ અતિથિને આમંત્રિત અને પ્રસંગ વિગતોને સંપાદિત કરી શકશો.
નોંધ: જો અતિથિઓ Workplace પર નહીં હોય તો તમે તેમને ઈમેઇલ અથવા ટેક્સ્ટ દ્વારા આમંત્રિત કરી શકો છો.