હું મારી ઈમેઇલ સૂચના સેટિંગ્સ કેવી રીતે બદલું?

Android એપ્લિકેશન મદદ
કમ્પ્યુટર સહાય
iPhone એપ્લિકેશન મદદ
મોબાઇલ બ્રાઉઝર મદદ
તમારા ઈમેઇલ સૂચના સેટિંગ્સ બદલવા માટે:
  1. Workplace ની ટોચની જમણી બાજુએ ક્લિક કરો અને સેટિંગ્સ પસંદ કરો
  2. સૂચનાઓ ક્લિક કરો, પછી ઈમેઇલ ક્લિક કરો
  3. તમારે બધી સૂચનાઓ, મહત્ત્વની સૂચનાઓ કે માત્ર તમારા એકાઉન્ટ વિશે સૂચનાઓ પ્રાપ્ત કરવી છે તે પસંદ કરો.
વિશિષ્ટ ઈમેઇલ સૂચના બંધ કરવા માટે, ઈમેઇલની નીચે અનસબ્સ્ક્રાઇબ કરો ક્લિક કરો.
શું આ મદદરૂપ હતું?
હા
નહીં