Workplace પર હું શું શોધી શકું છું?

Android ઍપ મદદ
કમ્પ્યુટર સહાય
iPhone ઍપ મદદ
મોબાઇલ બ્રાઉઝર મદદ
તમે નિમ્નલિખિત શોધી શકો છો:
  • Workplace પર પ્રત્યેક પૃષ્ઠના ટોચ પર શોધ બારમાંથી સહ-કાર્યકરો, પોસ્ટ્સ, સમૂહો અને પ્રસંગો
  • તમારા સંદેશા પૃષ્ઠમાંથી સંદેશા અને સહ-કાર્યકરો
  • સમૂહમાં પોસ્ટ્સ અને વિષયો
તમે Workplace એકાઉન્ટનો ઉપયોગ કરીને પોસ્ટ કરેલ કોઈપણ વસ્તુ માત્ર તમારા સહ-કાર્યકરો દ્વારા જ જોઈ અને શોધી શકાય છે. સમૂહો અને પ્રસંગો તેમની ગોપનીયતા સેટિંગ્સના આધારે શોધી શકાય છે.
નોંધ: સમૂહમાં શેર કરેલ દસ્તાવેજો અને પોસ્ટ પરની ટિપ્પણીઓ શોધી શકાતા નથી.

શું આ મદદરૂપ હતું?

હા
નહીં