SubRip (.srt) ફાઈલો માટે નામકરણ રૂપાંતરણ શું છે?

કમ્પ્યુટર સહાય
SubRip (.srt) ફાઈલો માટેની નામકરણ રૂપાંતરણ:
ફાઇલ નામ.[language code]_[country code].srt
માન્ય ભાષા અને દેશ કોડ સંયોજનો નીચે યાદી થયેલ છે. તમારી વિડિઓ પર કૅપ્શન્સ ઉમેરવા માટે .srt ફાઇલનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણો.
  • af_ZA (આફ્રિકન્સ)
  • ar_AR (અરબી)
  • ay_BO (આયમારા)
  • az_AZ (અઝરબૈજાની)
  • be_BY (બેલારુસિયન)
  • bg_BG (બલ્ગેરિયન)
  • bn_IN (બંગાળી)
  • bs_BA (બોસ્નિયન)
  • ca_ES (કતલાન)
  • ck_US (શેરોકી)
  • cs_CZ (ચેક)
  • cx_PH (સિબુઆનો)
  • cy_GB (વેલ્શ)
  • da_DK (ડેનિશ)
  • de_DE (જર્મન)
  • el_GR (ગ્રીક)
  • en_GB (ઇંગલિશ - યુકે)
  • en_IN (ઇંગલિશ - ભારત)
  • en_US (ઇંગલિશ - યુએસ)
  • eo_EO (એસ્પેરાન્ટો)
  • es_CL (સ્પેનિશ - ચિલી)
  • es_CO (સ્પેનિશ - કોલંબિયા)
  • es_ES (સ્પેનિશ - સ્પેઇન)
  • es_LA (સ્પેનિશ)
  • es_MX (સ્પેનિશ - મેક્સિકો)
  • es_VE (સ્પેનિશ - વેનેઝુએલા)
  • et_EE (એસ્ટોનિયન)
  • eu_ES (બાસ્ક)
  • fa_IR (ફારસી)
  • fi_FI (ફિનિશ)
  • fo_FO (ફોરિસ્ત)
  • fr_CA (ફ્રેન્ચ - કેનેડા)
  • fr_FR (ફ્રેન્ચ - ફ્રાન્સ)
  • fy_NL (ફ્રિશિયન)
  • ga_IE (આઇરિશ)
  • gl_ES (ગેલિશિયન)
  • gn_PY (ગુઆરાની)
  • gu_IN (ગુજરાતી)
  • gx_GR (શાસ્ત્રીય ગ્રીક)
  • he_IL (હીબ્રૂ)
  • hi_IN (હિન્દી)
  • hr_HR (ક્રોએશિયન)
  • hu_HU (હંગેરિયન)
  • hy_AM (આર્મેનિયન)
  • id_ID (ઇન્ડોનેશિયન)
  • is_IS (આઇસલેન્ડિક)
  • it_IT (ઇટાલિયન)
  • ja_JP (જાપાનીઝ)
  • jv_ID (જાવાનીઝ)
  • ka_GE (જ્યોર્જિઅન)
  • kk_KZ (કઝાક)
  • km_KH (ખ્મેર)
  • kn_IN (કન્નડા)
  • ko_KR (કોરિયન)
  • ku_TR (કુર્દિશ)
  • la_VA (લેટિન)
  • li_NL (લિંબૂર્ગિશ)
  • lt_LT (લિથુનિયન)
  • lv_LV (લાતવિયન)
  • mg_MG (મલાગસી)
  • mk_MK (મેસેડોનિયન)
  • ml_IN (મલયાલમ)
  • mn_MN (મોંગોલિયન)
  • mr_IN (મરાઠી)
  • ms_MY (મલય)
  • mt_MT (માલ્ટિઝ)
  • nb_NO (નોર્વેજીયન - બોકમાલ)
  • ne_NP (નેપાળી)
  • nl_BE (ડચ - બેલ્જીયમ)
  • nl_NL (ડચ)
  • nn_NO (નોર્વેજીયન - નાયનૉર્સ્ક)
  • pa_IN (પંજાબી)
  • pl_PL (પોલિશ)
  • ps_AF (પશ્તો)
  • pt_BR (પોર્ટુગીઝ - બ્રાઝીલ)
  • pt_PT (પોર્ટુગીઝ - બ્રાઝીલ)
  • qu_PE (ક્વેચુઆ)
  • rm_CH (રોમાન્શ)
  • ro_RO (રોમાનિયન)
  • ru_RU (રશિયન)
  • sa_IN (સંસ્કૃત)
  • se_NO (નૉર્થન સામી)
  • sk_SK (સ્લોવેક)
  • sl_SI (સ્લોવેનિયન)
  • so_SO (સોમાલી)
  • sq_AL (અલ્બેનિયન)
  • sr_RS (સર્બિયન)
  • sv_SE (સ્વીડિશ)
  • sw_KE (સ્વાહિલી)
  • sy_SY (સિરિએક)
  • ta_IN (તમિલ)
  • te_IN (તેલુગુ)
  • tg_TJ (તાજીક)
  • th_TH (થાઇ)
  • tl_PH (ફિલિપિનો)
  • tr_TR (તુર્કી)
  • tt_RU (તતાર)
  • uk_UA (યુક્રેનિયન)
  • ur_PK (ઉર્દુ)
  • uz_UZ (ઉઝ્બેક)
  • vi_VN (વિયેટનામીઝ)
  • xh_ZA (ખોસા)
  • yi_DE (યીદ્દીશ)
  • zh_CN (સરળ ચિની - ચાઇના)
  • zh_HK (પરંપરાગત ચિની - હોંગકોંગ)
  • zh_TW (પરંપરાગત ચિની - હોંગકોંગ)
  • zu_ZA (ઝુલુ)

શું આ મદદરૂપ હતું?

હા
નહીં