SubRip (.srt) ફાઈલો માટે નામકરણ રૂપાંતરણ શું છે?
લિંક કોપિ કરો
કમ્પ્યુટર સહાય
કમ્પ્યુટર સહાય
SubRip (.srt) ફાઈલો માટેની નામકરણ રૂપાંતરણ:
ફાઇલ નામ.[language code]_[country code].srt
માન્ય ભાષા અને દેશ કોડ સંયોજનો નીચે યાદી થયેલ છે. તમારી વિડિઓ પર કૅપ્શન્સ ઉમેરવા માટે .srt ફાઇલનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણો.
- af_ZA (આફ્રિકન્સ)
- ar_AR (અરબી)
- ay_BO (આયમારા)
- az_AZ (અઝરબૈજાની)
- be_BY (બેલારુસિયન)
- bg_BG (બલ્ગેરિયન)
- bn_IN (બંગાળી)
- bs_BA (બોસ્નિયન)
- ca_ES (કતલાન)
- ck_US (શેરોકી)
- cs_CZ (ચેક)
- cx_PH (સિબુઆનો)
- cy_GB (વેલ્શ)
- da_DK (ડેનિશ)
- de_DE (જર્મન)
- el_GR (ગ્રીક)
- en_GB (ઇંગલિશ - યુકે)
- en_IN (ઇંગલિશ - ભારત)
- en_US (ઇંગલિશ - યુએસ)
- eo_EO (એસ્પેરાન્ટો)
- es_CL (સ્પેનિશ - ચિલી)
- es_CO (સ્પેનિશ - કોલંબિયા)
- es_ES (સ્પેનિશ - સ્પેઇન)
- es_LA (સ્પેનિશ)
- es_MX (સ્પેનિશ - મેક્સિકો)
- es_VE (સ્પેનિશ - વેનેઝુએલા)
- et_EE (એસ્ટોનિયન)
- eu_ES (બાસ્ક)
- fa_IR (ફારસી)
- fi_FI (ફિનિશ)
- fo_FO (ફોરિસ્ત)
- fr_CA (ફ્રેન્ચ - કેનેડા)
- fr_FR (ફ્રેન્ચ - ફ્રાન્સ)
- fy_NL (ફ્રિશિયન)
- ga_IE (આઇરિશ)
- gl_ES (ગેલિશિયન)
- gn_PY (ગુઆરાની)
- gu_IN (ગુજરાતી)
- gx_GR (શાસ્ત્રીય ગ્રીક)
- he_IL (હીબ્રૂ)
- hi_IN (હિન્દી)
- hr_HR (ક્રોએશિયન)
- hu_HU (હંગેરિયન)
- hy_AM (આર્મેનિયન)
- id_ID (ઇન્ડોનેશિયન)
- is_IS (આઇસલેન્ડિક)
- it_IT (ઇટાલિયન)
- ja_JP (જાપાનીઝ)
- jv_ID (જાવાનીઝ)
- ka_GE (જ્યોર્જિઅન)
- kk_KZ (કઝાક)
- km_KH (ખ્મેર)
- kn_IN (કન્નડા)
- ko_KR (કોરિયન)
- ku_TR (કુર્દિશ)
- la_VA (લેટિન)
- li_NL (લિંબૂર્ગિશ)
- lt_LT (લિથુનિયન)
- lv_LV (લાતવિયન)
- mg_MG (મલાગસી)
- mk_MK (મેસેડોનિયન)
- ml_IN (મલયાલમ)
- mn_MN (મોંગોલિયન)
- mr_IN (મરાઠી)
- ms_MY (મલય)
- mt_MT (માલ્ટિઝ)
- nb_NO (નોર્વેજીયન - બોકમાલ)
- ne_NP (નેપાળી)
- nl_BE (ડચ - બેલ્જીયમ)
- nl_NL (ડચ)
- nn_NO (નોર્વેજીયન - નાયનૉર્સ્ક)
- pa_IN (પંજાબી)
- pl_PL (પોલિશ)
- ps_AF (પશ્તો)
- pt_BR (પોર્ટુગીઝ - બ્રાઝીલ)
- pt_PT (પોર્ટુગીઝ - બ્રાઝીલ)
- qu_PE (ક્વેચુઆ)
- rm_CH (રોમાન્શ)
- ro_RO (રોમાનિયન)
- ru_RU (રશિયન)
- sa_IN (સંસ્કૃત)
- se_NO (નૉર્થન સામી)
- sk_SK (સ્લોવેક)
- sl_SI (સ્લોવેનિયન)
- so_SO (સોમાલી)
- sq_AL (અલ્બેનિયન)
- sr_RS (સર્બિયન)
- sv_SE (સ્વીડિશ)
- sw_KE (સ્વાહિલી)
- sy_SY (સિરિએક)
- ta_IN (તમિલ)
- te_IN (તેલુગુ)
- tg_TJ (તાજીક)
- th_TH (થાઇ)
- tl_PH (ફિલિપિનો)
- tr_TR (તુર્કી)
- tt_RU (તતાર)
- uk_UA (યુક્રેનિયન)
- ur_PK (ઉર્દુ)
- uz_UZ (ઉઝ્બેક)
- vi_VN (વિયેટનામીઝ)
- xh_ZA (ખોસા)
- yi_DE (યીદ્દીશ)
- zh_CN (સરળ ચિની - ચાઇના)
- zh_HK (પરંપરાગત ચિની - હોંગકોંગ)
- zh_TW (પરંપરાગત ચિની - હોંગકોંગ)
- zu_ZA (ઝુલુ)