Workplace શા માટે કેટલીક સુવિધાઓનાં ઉપયોગને મર્યાદિત કરે છે અને તે મર્યાદાઓ શું છે?

Android ઍપ મદદ
કમ્પ્યુટર સહાય
iPad ઍપ મદદ
iPhone ઍપ મદદ
મોબાઇલ બ્રાઉઝર મદદ
અમારી સુવિધાઓના દુરુપયોગને રોકવા માટે અને સ્પામ તેમજ પજવણીથી લોકોને રક્ષિત કરવા માટે અમારી પાસે મર્યાદાઓ છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિ એવા લોકોને કેટલાક સંદેશા મોકલે છે કે જેમની સાથે તેઓ જોડાયેલ ન હોય, તો તેમને કદાચ ચેતવણી આપવામાં આવે અથવા તેઓને સંદેશ મોકલવાથી અસ્થાયીરૂપે અવરોધિત કરવામાં આવે.
વધુમાં, ઉદાહરણ તરીકે, તમારે નોટ્સ પર વારંવાર ઘણા બધા લોકોને ટૅગ કરવા જોઈએ નહીં, કારણ કે તેને સ્પામ ગણવામાં આવી શકે છે.
આના જેવી મર્યાદાઓ વિવિધ પરિબળો પર આધારિત હોય છે, જેમ કે ગતિ અને જથ્થો, પરંતુ અમે જે લાગુ કરવામાં આવે છે તે દર મર્યાદાઓ બાબતે અતિરિક્ત વિગતો પ્રદાન કરી શકતાં નથી.

શું આ મદદરૂપ હતું?

હા
નહીં