ન્યૂઝ ફીડ માં કઈ સ્ટોરી બતાવવામાં આવે છે?

સમાચાર શ્રેણી વાર્તાઓમાં સ્ટેટસ અપડેટ્સ, ફોટા, વિડિઓઝ, લિંક્સ, ટિપ્પણીઓ, અને લાઈક્સનો સમાવેશ થાય છે. તમારી સમાચાર શ્રેણીમાં બતાવવામાં આવે છે તે વાર્તાઓ, આના સહિત અનેક પરિબળો દ્વારા નક્કી કરવામાં આવે છે:
  • સમૂહો કે જેના તમે સભ્ય છો
  • લોકો કે જેમને તમે અનુસરો છો
  • (ઉદા: ફોટો, વિડિઓ) પ્રકારની વાર્તા
  • વાર્તાને મળે છે તે પસંદગીઓ અને ટિપ્પણીઓની સંખ્યા
Workplace પરની તમારી પહેલાંની પ્રવૃત્તિ પણ તમારી સમાચાર શ્રેણીની વાર્તાઓને પ્રભાવિત કરી શકે છે. ઉદાહરણ તરીકે, જો તમે ભૂતકાળમાં ફોટા પર લાઇક અથવા ટિપ્પણી કરી હોય, તો તમે તમારી સમાચાર શ્રેણીમાં ફોટા જુઓ તેવી શક્યતા હોઇ શકે છે.
શું આ માહિતી સહાયરૂપ હતી?