સંચાલકો સહકાર્યકરો ને વર્કપ્લેસ પર કેવી રીતે આમંત્રિત કરે?
કમ્પ્યુટર સહાય
કમ્પ્યુટર સહાય
જો તમે સિસ્ટમ સંચાલક હોવ તો, તમે તમારી આમંત્રણ સેટિંગ્સ બદલી શકો છો અને વર્કપ્લેસ પર ખાતું બનાવી શકો છો. પછી તમે લોકોને આમંત્રણ ઇમેઇલ્સ ક્યારે મોકલવા તે નક્કી કરી શકો છો. જ્યાં સુધી લોકોને તેમના આમંત્રણ પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી તેઓ ખાતાનું ઉપયોગ કરી શકશે નહિં.
સિસ્ટમ સંચાલક એક જ સમયે અથવા બૅચેસ માં બધા લોકોને આમંત્રણ મોકલી શકે અને આમંત્રણો કસ્ટમાઇઝ કરી શકે છે.
વર્કપ્લેસ પર સાઇનઅપ કર્યા પછી આમંત્રણ સેટિંગ્સ ઍક્સેસ કરવા માટે:
- ફેસબુક ની ટોચ પર જમણે
પર ક્લિક કરો અને કંપની ડેશબોર્ડ પર ક્લિક કરો
સેટિંગ્સ પસંદ કરો
- મેમ્બરશિપ પર જાઓ અને ક્યારે આમંત્રણ મોકલવું છે તે પસંદ કરો
જો તમે જ્યારે ખાતું બનાવવામાં આવે ત્યારે આમંત્રણો મોકલો પસંદ કરો છો, તો જેમ ખાતું બનાવવામાં આવશે તેમ આમંત્રણ ઇમેઇલ્સ મોકલવામાં આવશે. જો તમે જ્યારે ખાતું બનાવવામાં આવે ત્યારે આમંત્રણો મોકલો પસંદ નહીં કરો, તમે નક્કી કરી શકો છો કે આમંત્રણ ઇમેઇલ્સ ક્યારે મોકલવા છે.
લોકોને આમંત્રિત કરવા માટે:
- તમારી પ્રોફાઇલની જમણી ટોચ
પર ક્લિક કરો અને કંપની ડેશબોર્ડ પર ક્લિક કરો
લોકો પસંદ કરો
- બધા લોકોને આમંત્રિત કરો અથવા લોકો પસંદ કરો